Nimit Dudani's Personal Site
Home - Resume - Friends - Search - What Friends Says - What Family Says - Contact
Wel come to the my web site.

લાલ રંગ ભયસૂચક ગણવામાં આવે છે. છતાં કંકોતરીઓ લાલ રંગમાં છપાય છે. (કે… પછી એટલા માટે જ કંકોતરીઓ લાલ રંગમાં છપાય છે !)

કોઇની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઇને નડતો નથી.
જે ઘડીએ જે મળ્યું મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી.
કોણે છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી.
હામ હૈયામાં છે મારા એટલે, ઠોકરો ખાઉં છું પણ પડતો નથી....


Google Ads

લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા! પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

About Me
nimit dudani small photo
Nimit R Dudani
at Ahmedabad
Originaly from
Jam Sakhpur
Becholor : BIT & CA
Master : MScIT & CA
Work Area
Web Technology.
R&D on Web Services.
Copyrights.